Get it on Google Play
ગુજરાતી

ડિસ્પ્લે
ભાષા પસંદ કરો

ગુજરાતી

ડિસ્પ્લે
ભાષા પસંદ કરો

મદદ જોઈએ?

તમારી જીવનસાથીની શોધમાં અમે હંમેશા મદદ માટે તૈયાર છીએ. કોઈ પણ સહાય, પ્રશ્ન કે પ્રતિભાવ માટે BharatJodii સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

ટોલ ફ્રી નંબર

+91 8939036670

વારંવાર પૂછાતા પ્રશ્નો

+91 8939036670 પર કૉલ કરો. તમે support@bharatjodii.com પર ઈમેલ પણ કરી શકો છો. સપોર્ટ સોમવારથી શનિવાર, સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી (IST) ઉપલબ્ધ છે.

તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને સમસ્યાની ટૂંકી વિગત જણાવો. તેનાથી ટીમ વારંવાર પૂછ્યા વગર તમારો પ્રશ્ન ઝડપથી ઉકેલી શકે છે.

Matrimony.com Limited, No. 94, TVH Beliciaa Towers, Tower-2, 5th Floor, MRC Nagar, Chennai, Tamil Nadu - 600028.

grievanceofficer@matrimony.com પર ઈમેલ કરો. ગ્રીવન્સ ઓફિસર શ્રી અજીત દોસ લેખિત ફરિયાદો માટે સોમવારથી શનિવાર, સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી (IST) ઉપલબ્ધ છે.

જો OTP ન મળ્યો હોય, તો તમાrું નેટવર્ક કનેક્શન તપાસો અને મોબાઇલ નંબર સાચો નાખ્યો છે તેની ખાતરી કરો. થોડી સેકન્ડ પછી “Resend OTP” પર ટૅપ કરો. તો પણ સમસ્યા રહે તો +91 8939036670 પર BharatJodii સપોર્ટનો સંપર્ક કરો અથવા અમને WhatsApp કરો.

+91 8939036670 પર કૉલ કરો અથવા પ્રોફાઇલ ID કે વિગતો સાથે support@bharatjodii.com પર ઈમેલ કરો. ફ્રોડ મેનેજમેન્ટ ટીમ તપાસ કરીને યોગ્ય પગલાં લેશે.

BharatJodii સ્ત્રીઓની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે. કોઈ પણ પ્રકારની પજવણી કે દુરુપયોગ થાય તો તમે એપમાંથી સીધી તે પ્રોફાઇલની ફરિયાદ કરી શકો છો. તમે +91 8939036670 પર અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો કે WhatsApp કરી શકો છો, અને અમે તરત જ પગલાં લઈશું.

મારી BharatJodii પ્રોફાઇલ કાયમ માટે ડિલીટ કરવા એપ સેટિંગ્સમાં જઈને “Delete Account” વિકલ્પ પસંદ કરો. વધુ મદદ જોઈએ તો +91 8939036670 પર અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો કે WhatsApp કરો, અમે આ પ્રક્રિયા પૂરી કરવામાં મદદ કરીશું.

ઔપચારિક સમીક્ષા માટે તમારી ફરિયાદની વિગતો અને અગાઉના પત્રવ્યવહારના સંદર્ભ સાથે grievanceofficer@matrimony.com પર લેખિતમાં ફરિયાદ મોકલો.

BharatJodii સભ્યપદની ચુકવણી રિફંડપાત્ર નથી. અમે વિનંતી કરીએ છીએ કે ખરીદી પહેલાં સભ્યપદના પ્લાન ધ્યાનથી જોઈ લો. ચુકવણી સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે +91 8939036670 પર અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો કે WhatsApp કરો.
મદદ જોઈએ? +91 8939036670
એપ ડાઉનલોડ કરો Get it on Google Play